ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે

મોનાલિસા એક સમયે ભોજપુરીની સૌથી મોંઘી અભિનેત્રી માનવામાં આવતી હતી.

બિગ બોસ શોમાં ભાગ લીધા બાદ મોનાલિસાને વધુ લોકપ્રિય થઇ છે

તેને ભોજપુરી સિવાય બીજા ઘણા પ્રોજેક્ટ્સમાં કામ મળ્યું.

તે પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે

મોનાલિસાએ પિંક કલરની સાડીમાં ફોટોશૂટ કરાવ્યું છે

અભિનેત્રીએ સાડી સાથે બેકલેસ બ્લાઉઝ પહેર્યું છે.

આ લુકમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે.

અભિનેત્રી પોતાની ફેશન સેન્સથી ચાહકોના દિલ પર રાજ કરે છે.

All Photo Credit: Instagram