મોનાલીસાની સુંદરતાના લાખો દિવાના છે.

મોનાલીસાએ ઘણી હિટ ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે.

મોનાલીસાને આજે ઈન્ડસ્ટ્રીમાં અન્ય કોઈ ઓળખની જરૂર નથી.

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટો જોરદાર વાઈરલ થઈ રહ્યા છે.

ટ્રેડિશનલ લુકમાં ગોર્જિયસ લાગી રહી છે મોનાલિસા

મોનાલીસાના સોશિયલ મીડિયા પર 50 લાખથી વધુ ફોલોઅર્સ છે.

મોનાલીસાનું સાચું નામ અંતરા બિસ્વાસ છે.

મોનાલિસાની તસવીરો આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ

સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો