કરણ જોહર તેના ચેટ શો ‘કોફી વિથ કરણ’ની સીઝન 8 સાથે પરત ફર્યો છે.

શોના પ્રથમ એપિસોડમા દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ગેસ્ટ હતા

એક રિપોર્ટ અનુસાર, શોના બીજા એપિસોડમાં સારા અલી ખાન અને અનન્યા પાંડે આવી શકે છે

ઝૂમના રિપોર્ટ અનુસાર, આ શોમાં સારા અને અનન્યાનો અલગ અંદાજ જોવા મળશે.

કરણ જોહર પણ બંનેને રસપ્રદ પ્રશ્નો પૂછતો જોવા મળશે.

સારા અલી ખાન અને અનન્યા ત્રીજી વખત આ શોમાં આવશે

સારા અલી ખાને તેના પિતા સૈફ અલી ખાન સાથે કોફી વિથ કરણમાં ડેબ્યૂ કર્યું હતું.

તે પછી સારા સીઝન 7માં જ્હાન્વી કપૂર સાથે આવી હતી.

હવે સારા 8મી સીઝનમાં અનન્યા પાંડે સાથે જોવા મળશે.

All Photo Credit: Instagram