અંકુરિત મગ ખાવાના ગજબ ફાયદા

અંકુરિત મગ પોષ્ટિક તત્વોનો ખજાનો છે

પ્રોટીનનો પણ તે ઉત્કૃષ્ટ સ્ત્રોત છે.

ડાયટરી ફાઇબર પ્રચુર માત્રા હોય છે

વિટામિન અને મિનરલનો ખજાનો છે

ફણગાવેલા મગ એન્ટીઓક્સિડન્ટનો ખજાનો

ડાયાબિટિસના દર્દી માટે પણ ફાયદાકારક

તે એક ફ્લેવોનોઇડ્સ અને ફેનોલિક યોગિક છે

ફાઇબર અને પ્રોટીન વધુ હોય છે

જે બેડ કોલેસ્ટ્રોલના લેવલને ઓછું કરે છે.