કાજુ ખાવાના કેટલાક ફાયદા હોવા છતા તેના અમુક નુકસાન પણ છે, જેને નજર અંદાજ ન કરવા જોઈએ

કાજુનું વધારે માત્રામાં સેવન કરવાથી પેટ ખરાબ થવા જેવી સમસ્યા થઈ શકે છે

કાજુમાં કેલરીનું પ્રમાણ વધારે હોય છે તેથી વજન વધી શકે છે

જો કાજુ ખાવાથી શ્વાસ લેવામાં મુશ્કેલી, ખંજવાળ આવતી હોય તો સેવન ન કરવું જોઈએ

કાજુમાં રહેલું એમીનો એસિડ ટાઈરામિન અને ફેનલથાઈલમાઈન અનેક લોકો માટે માથાનો દુખાવો બની શકે છે

કાજુમાં સોડિયમ મળી આવે છે. વધારે સોડિયમથી હાઈ બીપી, સ્ટ્રોક, હૃદય અને કિડનીની સમસ્યા થઈ શકે છે

કાજુનું સેવન કોલેસ્ટ્રોલ કંટ્રોલ, યાદ શક્તિ વધારવા અને પાચન શક્તિને મજબૂત બનાવે છે.

ડીસ્ક્લેઈમરઃ કોઈ પણ સલાહનો અમલ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.

તમામ તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે