હાલમાં તેણે સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. હાલમાં જ રશ્મિ દેસાઈએ ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે તસવીરોમાં રશ્મિ દેસાઇ ખૂબ જ સિઝલિંગ અવતારમાં જોવા મળી રહી છે. રશ્મિ વાઈન કલરના ડીપ નેક ટ્રાન્સપરન્ટ આઉટફિટ પહેરેલી જોવા મળે છે. રશ્મિ દેસાઈએ ચાર તસવીરો શેર કરી છે. દરેક તસવીરમાં રશ્મિની આકર્ષક સ્ટાઇલ જોવા મળી રહી છે. રશ્મિ દેસાઈની તસવીરોને 30 હજારથી વધુ લાઈક્સ મળી ચુકી છે. રશ્મિ દેસાઈ બિગ બોસના સ્પર્ધક ઉમર રિયાઝ સાથેના સંબંધોને લઈને પણ ચર્ચામાં છે. જો કે બંને એકબીજાને પોતાના મિત્રો જ કહે છે. તમામ તસવીરો રશ્મિ દેસાઇના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.