શનાયા કપૂર લોકપ્રિય સ્ટાર કિડમાંથી એક છે ચાહકોને શનાયાની આકર્ષક શૈલી પસંદ છે શનાયા કપૂર બોલિવૂડ એક્ટર સંજય કપૂરની દીકરી છે. શનાયા ટૂંક સમયમાં બોલીવુડમાં ડેબ્યુ કરશે ફેન્સ શનાયાના ફોટાને ખૂબ પસંદ કરે છે. શનાયાએ 2019 માં પેરિસમાં 'લે બાલ' દ્વારા મોડેલિંગની શરૂઆત કરી હતી શનાયા કપૂર લોકપ્રિય સ્ટાર કિડ્સમાંથી એક છે. શનાયા કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે સફેદ આઉટફિટમાં શનાયાનો આ ફોટો ખૂબ જ લોકપ્રિય બન્યો હતો. આ આઉટફિટમાં શનાયા ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે શનાયા નેટફ્લિક્સ શો ફેબ્યુલસ લાઈવ્સ ઓફ બોલિવૂડ વાઈવ્સમાં પણ જોવા મળી છે.