કઇ ટીવી એકટ્રેસ આ વર્ષે પહેલો મધર્સ ડે કરશે સેલિબ્રેટ ભારતી સિંહે હાલમાં બેબી બોયને આપ્યો જન્મ દેવીના બેનર્જીએ હાલમાં જ બેબી ગર્લને આપ્યો જન્મ તે બેબી ગર્લ સાથે તસવીર શેર કરતી રહે છે. પૂજા બેનર્જીએ ક્યૂટ બેબી ગર્લનો જન્મ આપ્યો પૂજા બેનર્જીએ ક્યૂટ બેબી ગર્લનો જન્મ આપ્યો આદિત્ય નારાયણ પણ આ વર્ષે પિતા બન્યાં શ્વેતા અગ્રવાલે બેબી ગર્લને આપ્યો જન્મ કિશ્વર મર્ચન્ટ પણ આજે પહેલીવાર મધર્સ ડે કરશે સેલિબ્રેટ