ટીવી એક્ટ્રેસ સુરભી જ્યોતિએ લેટેસ્ટ ફોટો પોસ્ટ કર્યા છે.

તેણે આ સ્ટાઇલિશ લૂકની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે

સુરભી જ્યોતિની આ તસવીરો વાયરલ થવા લાગી હતી

સુરભી જ્યોતિ ‘નાગિન’ અને ‘કુબૂલ હૈ’ માટે જાણીતી છે

તેનો દરેક સ્ટાઇલિશ લૂક ચાહકોમાં ટ્રેન્ડ કરે છે

આ તસવીરોમાં અભિનેત્રીએ જાંબલી રંગનો શોર્ટ ડ્રેસ પહેર્યો છે.

આ લુકમાં અભિનેત્રી ખૂબ જ ગોર્જિયસ અને ડેશિંગ લાગી રહી છે.

બોલ્ડ પોઝ આપીને અભિનેત્રી ફેન્સના દિલના ધબકારા વધારી દીધા છે

સુરભિ જ્યોતિ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

All Photo Credit: Instagram