મૌની રોય બ્લેક સ્લીવલેસ ડ્રેસમાં પોતાનું પરફેક્ટ ડોન્ટ ફિગર ફ્લોન્ટ કરતી દેખાી રહી છે. મૌની રોયનો આઉટફીટ ખૂબ જ સ્ટાઇલિશ છે. નૈરો બોટમ પેન્ટસાથે કટસ્લીવ ટોપમાં મૌની ગ્લૈમરસ દેખાઈ રહી છે. બ્લેક આઉટફિટમાં મૌની રોય નાગિન જેવી દેખાઈ રહી છે. મૌની રોય લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહી છે. મૌની રોયનો અંદાજ નેટિઝન્સમાં ભારે ફેમસ છે. મૌની અદાઓનો લાખો ફેન્સ દિવાના છે. મોની હંમેશા ઇન્સ્ટાગ્રામ પર ફેન્સ માટે સિઝલિંગ અવતાર ફોટો શેર કરી છે. મૌની રોય સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. મૌનીને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. તે પોતાના ફોટાના કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે.