શમા સિકંદર ‘યે મેરી લાઈફ હૈ’ની ‘સંસ્કારી’ પૂજા બનેલી શમા સેક્સી પોઝ આપીને ચર્ચામાં રહે છે ટીના દત્તા ‘ઉતરન’માં માસૂમ છોકરીનો રોલ કરીને દિલ જીતનારી ટીના હોટ પોઝ આપીને ચમકતી રહે છે સોનારિકા ભદૌરિયા ‘મહાદેવ’ની પાર્વતી સોનારિકા રીયલ લાઈફમાં બોલ્ડ એન્ડ બ્યુટીફુલ છે સંજીદા શેખ ‘યે કહેના હૈ મુશ્કિલ’માં નિમ્મો બનેલી સંજીદાના પોઝ ખળભળાટ મચાવે છે નિયા શર્મા ‘જમાઈ રાજા’ની નિર્દોષ નિયા રીયલ લાઈફમાં અત્યંત ગ્લેમરસ છે રૂબિના દિલૈક ‘છોટી બહુ’ રૂબિનાના હોટ અંદાજ પર ચાહકો ફિદા છે દેબોલિના ભટ્ટાચાર્ય ગોપી વહુ તરીકે સંસ્કારીની છાપ ધરાવતી દેબોલિના સેક્સી લૂક્સ માટે જાણીતી છે મૌની રૌય ‘નાગિન’ મૌની સતત સેક્સી પોઝ આપીને ચકચાર જગાવે છે હિના ખાન ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની સંસ્કારી બહુ હિના સિંઝલિંગ લૂક્સ માટે જાણીતી છે અંકિતા લોખંડે ‘પવિત્ર રિશ્તા’ની દેશી અંકિતા રીયલ લાઈફમાં હોટ પોઝ આપ્યા કરે છે