મૌની રોયે ઈન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરોમાં તે ખૂબ જ સ્ટાઇલિશ અને હોટ લાગી રહી છે

આ તસવીરોમાં મૌની એનિમલ પ્રિન્ટેડ બોડીકોન આઉટફિટમાં સુંદર લાગી રહી છે

આ તસવીરો પર ચાહકો તરફથી જબરદસ્ત રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે

ફોટામાં મૌની કેમેરાની સામે અલગ-અલગ પોઝ આપતી જોવા મળે છે

મૌની રોયે વાળને ખુલ્લા રાખ્યા છે

સ્મોકી મેકઅપ ટચ સાથે તેના દેખાવને પૂર્ણ કર્યો છે

આ તસવીરોને ચાહકો મનભરીને લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે

મૌની રોય પોતાના હોટ લૂકને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે

(All Photo Instagram)