બોલિવૂડ એક્ટર વિક્રાંત મેસી અને તેની પત્ની શીતલ ઠાકુર જલદી માતાપિતા બનશે

શીતલ ઠાકુરે પહેલીવાર તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી એક તસવીર શેર કરી છે.

આ તસવીરની સાથે તેણે એક ખાસ કેપ્શન પણ લખ્યું હતું

દરમિયાન શીતલે યલો કલરનો ડ્રેસ પહેર્યો હતો.

તેઓએ ફેબ્રુઆરી 2022માં લગ્ન કર્યા હતા.

શીતલે તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી તેની તસવીર સાથે અન્ય એક ફોટો પણ શેર કર્યો હતો.

અનેક એક્ટ્રેસે શીતલને અભિનંદન આપતી કોમેન્ટ કરી હતી.

વિક્રાંત ટૂંક સમયમાં ફિલ્મ '12મી ફેઇલ'માં જોવા મળશે.

તેની ફિલ્મ 27મી ઓક્ટોબરે મોટા પડદા પર રિલીઝ થશે.

All Photo Credit: Instagram