નતાશા સ્ટેનકોવિકે બિગ બોસની સીઝન 8માં ભાગ લીધો હતો


નતાશા સ્ટેનકોવિકે ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે લગ્ન કર્યા છે


નતાશા સ્ટેનકોવિક સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે


નતાશા સ્ટેનકોવિકના ઈન્સ્ટા પર 3.7 મિલિયન ફોલોઅર્સ છે


નતાશાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે


પ્રશંસકો પણ તેની તસવીરો પર ખુબ રિએક્શન આપે છે


ચાહકો નતાશા સ્ટેનકોવિકના ફોટાને ખૂબ પસંદ કરે છે.


તે ઘણી હિન્દી ફિલ્મોમાં જોવા મળી છે.


બીચ લુકમાં ગ્લેમરસ લાગે છે નતાશા


(All Photo Instagram)