મૌની રોયએ ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે
આ તસવીરમાં અભિનેત્રી દિશા પટની સાથે જોવા મળી રહી છે
અક્ષય કુમાર સાથે અભિનેત્રીએ તસવીરો ક્લિક કરાવી
બન્ને અભિનેત્રી ફ્લાઈટમાં પોઝ આપી રહી છે
ફેન્સને આ તસવીરો ખુબ પસંદ આવી રહી છે
મૌની રોય તેના બેબાક અંદાજ માટે જાણીતી છે
કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી
આ તસવીર સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ છે
દરેક લુકમાં ગોર્જિયસ લાગે છે અભિનેત્રી
(All Photo Instagram)