મૃણાલ ઠાકુરના pretty લુક્સ

મૃણાલ ઠાકુર એક ભારતીય અભિનેત્રી અને મોડલ છે.

જે મરાઠી ફિલ્મો અને ભારતીય ટેલિવિઝન સિરિયલોમાં અભિનય કરે છે

તેણે તબરેઝ નૂરાની અને ડેવિડ વોમાર્કની ફિલ્મ લવ સોનિયામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

તેમણે કેસી કોલેજમાંથી ટીવાયબીએમએમ (જર્નાલિઝમ)નું શિક્ષણ પૂર્ણ કર્યું

તેમનો જન્મ મરાઠી પરિવારમાં થયો હતો

મૃણાલ ખૂબ જ સુંદર લાગે છે

ખૂબ જ સુંદર મૃણાલ

તેના અભિનયથી ચાહકોના દિલ છીનવાઈ ગયા