ભોજપુરી અભિનેત્રી મોનાલિસા માટે ફેન્સની દિવાનગી કોઈનીથી છૂપી નથી



મોનાલીસાના દરેક અંદાજ પર ફેન્સ અઢળક પ્રેમ વરસાવે છે



હવે વ્હાઈટ પોલ્કા ડોટ ડ્રેસમાં અભિનેત્રી કહેર વર્તાવી રહી છે



નવા લૂકમાં તેમની આ તસવીરો ખુબ વાઈરલ થઈ રહી છે



મોનાલિસા સોશિયસ મીડિયા દ્વારા ફેન્સ સાથે કનેક્ટ રહે છે



સોશિયલ મીડિયા વીડિયો અને તસવીરો શેર કરીને અભિનેત્રી ફેન્સનું ધ્યાન પોતાના તરફ ખેંચે છે



મોનાલિસાએ વ્હાઈટ શોર્ટ ડ્રેસ સાથે મેકઅપને લાઈટ અને સટલ રાખ્યો છે



પિંક લાઈટ લિપસ્ટિક અને આઈલાઈનરમાં મોનાલિસા ખુબ સુંદર લાગી રહી છે



મોનાલિસાએ ડ્રેસ સાથે પોતાના વાળને ખુલ્લા રાખ્યા છે



આ તસવીરો પર તેમના ફેન્સ વિવિધ કોમેન્ટ કરી રહ્યા છે