ડાન્સ દીવાને જૂનિયરનું શૂટિંગ શરૂ થઈ ગયું છે

આ શોના સેટ પરથી ગ્લેમરસ જજીસ નોરાની તસવીરો વાયરલ થઈ રહી છે

નોરા ઘણા શોમાં ગેસ્ટ બનીને પણ ટીઆરપી વધારી ચૂકી છે

શૂટિંગના પહેલા દિવસે નોરા ફતેહી ગ્રીન શિમરી ડ્રેસમાં જોવા મળી

ખુલ્લા વાળમાં નાના ઈયરિંગ્સ પહેરીને નોરાએ મહેફીલ જીતી લીધા

એક્ટ્રેસની આ તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ છે

નોરાએ કેમેરા સામે અલગ અલગ સ્ટાઈલમાં પોઝ આપ્યા હતા

નોરા તેના ડાન્સને કારણે પણ હંમેશા ચર્ચામાં રહે છે

નોરા આ લૂક પર તેમના ફેન્સ વિવિધ કોમેન્ટ કરી રહ્યા છે

સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે અભિનેત્રી