ટીવી એક્ટ્રેસ રૂબીના દિલૈકે તાજેતરમાં જ લાલ ડ્રેસમાં લેટેસ્ટ ફોટો શેર કર્યા છે.

અભિનેત્રીની નવી તસવીરોને ઇન્ટરનેટ પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

નવી તસવીરોમાં રૂબીના દિલૈક રેડ ફ્રિલ ડ્રેસ પહેરેલી જોવા મળે છે.

તસવીરોમાં ફ્રિલ ડ્રેસ ફ્લોન્ટ કરતી વખતે રુબિના કેમેરા માટે પોઝ આપી રહી છે.

અભિનેત્રીની આ તસવીરે નેટીઝન્સનું દિલ જીતી લીધું છે.

રૂબીના રસ્તા પર ફ્રિલ ફ્રોક ડ્રેસ લહેરાવતી જોવા મળે છે. અભિનેત્રીએ ડ્રેસ સાથે વ્હાઇટ કલરના શૂઝ પહેર્યા છે.

રૂબીના ઓફ શોલ્ડર ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. રૂબીનાએ ખૂબ જ હળવો મેકઅપ કર્યો છે

આ તસવીરમાં રૂબિના તેના ગળામાં ગોલ્ડન નેકપીસ પહેરેલી જોવા મળી રહી છે.

રૂબીનાએ ‘છોટી બહુ’થી લઈને ‘દેવો કે દેવ મહાદેવ’ સુધીની ઘણી સિરિયલોમાં કામ કર્યું છે.

બિગ બોસ સીઝન 6 માં ગયા પછી પણ રૂબીનાએ ઘણી લોકપ્રિયતા મેળવી હતી.

તાજેતરમાં જ અભિનેત્રીની વેબ સિરીઝ Wanderlust રિલીઝ થઈ છે. ટૂંક સમયમાં રૂબીના પણ બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે.