મૃણાલ ઠાકુર શાહિદ કપૂર સાથે ફિલ્મ 'જર્સી'માં જોવા મળી હતી મૃણાલ ઠાકુરે નાના પડદાથી અભિનયની શરૂઆત કરી હતી હાલમાં જ મૃણાલ ઠાકુરની એક સુંદર તસવીરો સામે આવી છે આ તસવીરોમાં મૃણાલ ઠાકુર ઓરેન્જ કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે આ ડ્રેસમાં મૃણાલ ઠાકુર ખૂબ જ સુંદર લાગી રહી છે મૃણાલે ન્યૂડ મેકઅપ અને હાઈ પોની હેરસ્ટાઈલ સાથે લુક પૂરો કર્યો મૃણાલે નાના પડદાથી અભિનયની શરૂઆત કરી હતી મૃણાલ ઠાકુરે વર્ષ 2018માં ફિલ્મ 'લવ સોનિયા'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી મૃણાલ ઠાકુર શાહિદ કપૂર સાથે ફિલ્મ 'જર્સી'માં જોવા મળી હતી