એક્ટ્રેસ મૃણાલ ઠાકુરે લેટેસ્ટ લૂક સાથે શાનદાર પૉઝ આપ્યા છે મૃણાલે સ્ટૂડિયોમાં એકથી એક સેક્સી વિથ હૉટ ફોટો પૉઝ આપ્યા છે મૃણાલ આ નવા લૂકમાં કોઇ અપ્સરાથી કમ નથી લાગી રહી મદહોશ અદાઓ, કાજલભરી આંખો, અને હાઇ હીલ્સ સાથે લૂકને કેરી કર્યો છે બી ટાઉનની જાણીતી અભિનેત્રી મૃણાલ ઠાકુર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે આ ફોટામાં મૃણાલ શાઇનિંગ પિંક લહેંગામાં જોવા મળી રહી છે મૃણાલ ઠાકુરની લેટેસ્ટ જે તસવીરોની ચર્ચા થઈ રહી છે મૃણાલ ઠાકુરની આ લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી લોકપ્રિય થઈ છે મૃણાલ ઠાકુર સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે તમામ તસવીરો મૃણાલ ઠાકુરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે