સ્ટાર એક્ટ્રેસ નેહા મલિકનો હૉટેસ્ટ અવતાર સામે આવ્યો છે



નેહા અત્યારે વિદેશમાં વેકેશન એન્જૉય કરી રહી છે



નેહા મલિકે દરિયા કિનારે બ્લૂ કલરની ફ્લૉરલ બિકીની પહેરી છે



નેહાએ આ ફ્લૉરલ બિકીનીમાં પરફેક્ટ ફિગર ફ્લૉન્ટ કર્યુ છે



ગૉગલ્સ અને હાઇ હીલ્સ સાથે મિનીમલ મેકઅપ કેરી કર્યો છે







ભોજપૂરી એક્ટ્રેસ નેહા મલિક ખૂબ જ શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી



નેહા મલિકે કેમેરાની સામે ગ્લેમરસ અંદાજમાં પોઝ આપ્યા છે



અભિનેત્રીએ કેમેરાની સામે અલગ અલગ અંદાજમાં શાનદાર પોઝ આપ્યા છે



નેહા મલિકનો આ ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે



તમામ તસવીરો નેહા મલિકના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે