એક્ટ્રેસ મૃણાલ ઠાકુર વ્હાઈટ લૂકમાં જોવા મલી મૃણાલ ઠાકુરે વ્હાઈટ આઉટફિટમાં આપ્યા પોઝ એક્ટ્રેસનો ગ્લેમરસ અંદાજ વાયરલ ચાહકો તેના આ નવા લૂકને લાઈક કરી રહ્યા છે મૃણાલ બોલીવૂડની જાણીતી એક્ટ્રેસ છે મૃણાલ ઠાકુર દરરોજ નવા લૂકમાં તસવીરો શેર કરતી રહે છે ચાહકો પણ તેના લૂકને લાઈક કરે છે હાલ તેનો આ અંદાજ વાયરલ થયો છે (તમામ તસવીરો મૃણાલ-ઈન્સ્ટાગ્રામ)