સંસદ ભવનનો શિલાન્યાસ 12 ફેબ્રુ.1921માં થયો હતો




સંસદ ભવનને એડવિન લુટિયન્સે ડિઝાઇન કરી હતી


સર હર્બર્ટ બેકરના નિરીક્ષણમાં સંસદનું નિર્માણ થયું


સંસદ ભવનનું ઉદઘાટન વાયસરાય લોર્ડ ઇરવિનને કર્યું હતું


ઉદઘાટનની તારીખ 18 જાન્યુઆરી 1927 હતી


સંસદ ભવનના નિર્માણમાં 83 લાખ રૂપિયા ખર્ચ થયા હતા


સંસદ ભવનના નિર્માણમાં 6 વર્ષ જેટલો સમય લાગ્યો હતો


સંસદ ભવનની લાઇબ્રેરી દેશની ખાસ લાઇબ્રેરી છે


કોલકતા બાદ આ દેશની બીજી મોટી લાઇબ્રેરી છે.


જયાં સુધી સુપ્રીમ કોર્ટની બિલ્ડિંગ બની ન હતી


આ સમયે સંસદના સેન્ટ્રલ હોલમાં કોર્ટ ચાલતી હતી


બંધારણની હસ્તલિખિત કોપી સંસદમાં સલામત છે


નાઇટ્રોજન ગેસથી ભરેલ ચેમ્બરમાં તેને સુરક્ષિત રખાઇ છે