રોજ મોશ્ચરાઇઝ કરવાથી ત્વચા હાઇડ્રેટ રહે છે તાપમાં જતાં પહેલા સારા SPFવાળું સનસ્ક્રિન લગાવો ચહેરા પર સપ્તાહમાં એકવાર સ્ક્રર્બ કરવાનો આગ્રહ રાખો સ્ક્રર્બ કરવાથી ડેડ અને ડેમેજ સ્કિન દૂર થાય છે ત્વચાને હાઇડ્રેઇટ રાખવા 10થી 12 ગ્લાસ પાણી પીવો માનસિક તણાવથી દૂર રહેશો તેટલી ત્વચા સારી રહેશે રાત્રે સ્કિનને રિપેર થવાનો સમય મળે છે રાત્રે સૂતા પહેલા નાઇટ ક્રિમ અવશ્ય લગાવો તેનાથી સ્કિનને રિપેર થવામાં વધુ મદદ મળે છે