નિયા શર્મા વૈભવી લાઈફસ્ટાઈલથી જીવે છે

નિયાની નેટ વર્થ સંપત્તિ કરોડો રુપિયામાં છે

નિયા શર્મા તેના હોટ અંદાજને લઈ ચર્ચામાં રહે છે

મીડિયા રિપોર્ટ્સ મુજબ નિયાની માસિક આવક 30 લાખ રુપિયા છે

સિરીયલ સિવાય નિયા બ્રાન્ડિંગ અને જાહેરાતોથી કમાણી કરે છે

રિપોર્ટ્સ મુજબ નિયા એક એપિસોડ માટે 80 હજાર રુપિયા ચાર્જ કરે છે

નિયા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

નિયા બ્રાંડ એન્ડોર્સમેન્ટ માટે 60 લાખ રુપિયા ચાર્જ કરે છે

નિયા શર્મા પાસે લક્ઝરી ગાડીઓનું કલેક્શન છે

રિપોર્ટ્સ મુજબ નિયા શર્માની નેટ વર્થ 59 કરોડની આસપાસ છે