પલક તિવારીએ ટ્રેડિશનલ લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે ખુલ્લા વાળમાં પલક સુંદર લાગી રહી છે કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે પલક પલક ઘણા મ્યુઝિક વીડિયોમાં જોવા મળી ચૂકી છે પલક સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે પલકના ઈન્સ્ટા પર 1.8 મિલિયન ફોલોઅર્સ છે પલક તેના ફેન્સ સાથે તસવીરો શેર કરતી રહે છે પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે પલક પલકની ફેશન સ્ટાઈલ પણ અનોખી છે ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીની દીકરી છે પલક(All Photos-Intagram)