ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં નિયા શર્માએ તસવીરો શેર કરી બ્લેક કલરના આઉટફીટમાં નિયા ખુબ સુંદર લાગે છે નિયાએ એક બાદ એક સુંદર તસવીરો શેર કરી છે નિયાએ તસવીરો શેર કરતી વખતે શાનદાર કેપ્શન પણ આપ્યું હતું નિયાએ લખ્યું, લાઈન ક્રોસ ન કરો જ્યાં સુધી લાઈનર હોય નિયાની લેટેસ્ટ તસવીરો પર ફેન્સ મજેદાર કોમેન્ટ કરી રહ્યા છે તાજેતરમાં નિયાનો મ્યૂઝિક વીડિયો રિલીઝ થયો છે અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે ઈન્સ્ટા પર નિયાના 7 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે બ્લેક કલરના દરેક આઉટફીટમાં નિયા સુંદર લાગે છે(All Photos-Intagram)