31 વર્ષીય ટીવી અદાકારા ટીના દત્તાએની તસવીરોએ મચાવી ધમાલ



દુર્ગાષ્ટમીએ પરંપરાગત વસ્ત્રોમાં દેખાઇ એક્ટ્રેસ ટીના દત્તા



નવરાત્રિના પાવન પર્વમાં દુર્ગાષ્ટમીની પૂજા દરમિયાન ટીના ટ્રેડિશનલ લૂકમાં દેખાઇ



ટીનાએ આ દરમિયાન ગૉલ્ડન શાઇનિંગ સાડી અને રેડ બ્લાઉઝ પહેરેલો હતો



માથામાં ટીકો, બન, કાનોમાં ઝૂંમકાં, હાથોમાં કંગન અને મોગરાના ફૂલ સાથે જોવા મળી



31 વર્ષીય ટીના હજુ પણ સિંગલ લાઇફને એન્જૉય કરી રહી છે



ટીનાએ શરૂઆતમાં બંગાળી ફિલ્મોમાં કામ કર્યુ, ત્યાં સહાયક પાત્રો ભજવ્યા હતા



ટીના બંગાળી ફિલ્મ 'પિતા માતા સંતાન'માં બાળ કલાકાર તરીકે જોવા મળી હતી



ટીના દત્તાએ ફિલ્મ 'પરિણીતા'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું



તમામ તસવીરો ટીના દત્તાના ઇન્સ્ટાગ્રામ પરથી...