ગોલ્ડ મળ્યાં બાદ નીરજ પર ધનવર્ષા
હરિયાણા સરકાર તરફથી 6 કરોડ રૂપિયા રોકડા
પંજાબ સરકાર તરફથી 2 કરોડ રૂપિયા રોકડા
રેલવેએ 3 અને મણિપુર સરકાર 2 કરોડ આપશે
કલાસ-વનમાં સરકારી નોકરીની ઓફર
50%ના રાહત દરે જમીન આપવાની જાહેરાત
BCCI તરફથી 1 કરોડ રૂપિયાની જાહેરાત
IPL ચેન્નઇ સુપર કિંગ્સ તરફથી 1 કરોડ
ઇડિંગો એરલાઇન્સ તરફથી 1 વર્ષ ફ્રી ટિકિટ
મહિન્દ્રા ગ્રૂપ તરફથી એક્સયુવી 700ની ગિફ્ટ
ભારત ઓલ્મપિક સંઘ આપશે 75 લાખ