56 વર્ષની ઉંમરે અત્યારે પણ માધુરી દીક્ષિતનો આગવો ઠાઠ જોવા મળી રહ્યો છે



માધુરીએ આ વખતે શાઇનિંગ સ્કીન ટાઇટ બ્લેક ડ્રેસમાં આપ્યા શાનદાર પૉઝ આપ્યા છે



માધુરીએ બ્લેક કલરના સેક્સી ડ્રેસમાં હૉટ એન્ડ બૉલ્ડ પૉઝ આપ્યા છે



લૂકને પુરો કરવા માધુરીએ કર્લી ઓપન હેર સાથે હાઇ હીલ્સ કેરી કરી છે



માધુરીએ આ દરમિયાન પોતાની ટૉન્ડ બૉડીથી ફેન્સને ચોંકાવી દીધા છે



માધુરી દીક્ષિતનું આ નવું ફોટોશૂટ ફરી વાયરલ થઈ રહ્યું છે



માધુરીએ અદભૂત એક્ટિંગ અને સ્ટાઇલથી દુનિયાભરના લોકોને દિવાના બનાવી દીધા છે



અભિનેત્રી છેલ્લા કેટલાક દિવસોથી બહુ ઓછા પ્રોજેક્ટ્સમાં જોવા મળી રહી છે



હવે લેટેસ્ટ ફોટોઝમાં અભિનેત્રી ઇન્ડો-વેસ્ટર્ન લૂકમાં જોવા મળી રહી છે



તમામ તસવીરો માધુરીના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે