ફિલ્મ સ્ટાર નેહા ધૂપિયાએ ફરી એકવાર બૉલ્ડ એન્ડ બ્યૂટીફૂલ અવતાર બતાવ્યો છે



નેહા ધૂપિયાનું 43ની ઉંમરે અત્યારે એકદમ બૉલ્ડ ફોટોશૂટ વાયરલ થઇ રહ્યું છે



નેહા ધૂપિયાએ કેમેરા સામે ક્લીવેજ બતાવતી તસવીરો કેપ્ચર કરાવી છે



નેહા ધૂપિયાએ વ્હાઇટ બ્લાઉઝ એન્ડ શર્ટમાં ખાસ પૉઝ આપ્યા છે



નેહા ધૂપિયાએ કર્લી ઓપન હેર સાથે સ્મૉકી મેકઅપ કેરી કર્યો છે



બ્લેક એન્ડ વ્હાઈટ આઉટફીટમાં નેહા ધૂપિયાના આ કિલર અવતાર પર ફેન્સ ફિદા થયા છે



નેહા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે, પતિ અંગદ બેદી અને બાળકો સાથે તસવીરો શેર કરતી રહે છે



નેહા ઘણીવાર તેની સ્પષ્ટવક્તા અને બોલ્ડ અંદાજ માટે ચર્ચામાં રહે છે



નેહાનો જન્મ27 ઓગસ્ટ 1980ના રોજ કોચીમાં એક શીખ પરિવારમાં થયો હતો



નેહા ધૂપિાયની તમામ તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે