ભોજપુરી એક્ટ્રેસ નેહા મલિક ઈન્ડસ્ટ્રીની ફેમસ એક્ટ્રેસમાંથી એક છે. સોશિયલ મીડિયા પર તેની મોટી ફેન ફોલોઈંગ છે. નેહા દરરોજ પોતાની મનમોહક તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે. અભિનેત્રીએ હાલમાં જ તેની કેટલીક તસવીરો શેર કરી છે આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. આ લુકમાં નેહાએ ડાઉન શોલ્ડર અને બેકલેસ બ્લાઉઝ સાથેનો સ્કર્ટ પહેર્યો છે. નેહા મલિકની દરેક પોસ્ટને હજારો લાઈક્સ મળે છે. નેહા મલિકે વર્ષ 2016માં ફિલ્મ 'ભંવરી કા જલ'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. નેહા મલિકને 30 લાખથી વધુ લોકો ફોલો કરે છે. All Photo Credit: Instagram