ફરી એકવાર ઇન્ડો-વેસ્ટર્ન આઉટફિટમાં મૃણાલ ઠાકુરે ફ્લૉન્ટ કર્યો હૉટ અવતાર



આ વખતે સિલ્વર લૉન્ગ ડ્રેસમાં મૃણાલ પરફેક્ટ વેડિંગ પીક્સ શેર કર્યા છે



વ્હાઇટ એન્ડ સિલ્વર ડ્રેસમાં મૃણાલે કેમેરા સામે એકથી એક ખાસ પૉઝ આપ્યા છે



મૃણાલ પોતાના આ લૂક્સથી પણ લોકોનું એટેન્શન કરીને ધ્યાન ખેંચે છે



આ તસવીરોમાં તેની હૉટનેસ જોઈને ફેન્સ તેની સુંદરતાના દિવાના બની ગયા છે



મૃણાલ તેના વાળને ખુલ્લા રાખ્યા છે, કાનની બુટ્ટી પહેરીને અને હળવો મેકઅપ કર્યો છે



આ ફોટામાં મૃણાલ ઠાકુર તેની પાતળી કમર ફ્લૉન્ટ કરતી જોવા મળી રહી છે



મૃણાલ ઠાકુર પોતાના રિલેશનશીપને લઇને પણ ચર્ચામાં રહે છે



મૃણાલ ઠાકુર સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરે છે



તમામ તસવીરો મૃણાલના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે