ભોજપુરી એક્ટ્રેસ નેહા મલિક તેની બોલ્ડનેસ માટે જાણીતી છે નેહા મલિક સતત તેની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે નેહા મલિકે વ્હાઇટ આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં નેહા મલિકે ક્રોપ ટોપ પહેર્યું હતું. નેહા મલિક સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે આ તસવીરોમાં નેહા મલિક બોલ્ડ પોઝ આપતી જોવા મળી રહી છે. તે પંજાબી અને ભોજપુરી આલ્બમ્સમાં કામ કરી ચૂકી છે અગાઉ નેહા મલિક બોડીકોન ડ્રેસ પહેરીને બોલ્ડ પોઝ આપતી જોવા મળી રહી છે. તેણે 2012માં હિન્દી ફિલ્મ 'ભંવરી કા જાલ'માં પણ કામ કર્યું હતું. All Photo Credit: Instagram