આયેશા સિંહ ટીવીની સુંદર અભિનેત્રીઓમાંની એક છે.

આયેશાએ 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં' થી લોકપ્રિયતા મેળવી છે.

આયેશાએ બે વર્ષથી વધુ સમય સુધી સઈની ભૂમિકા ભજવી હતી

આયેશા સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે

તે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર તસવીરો શેર કરે છે

તેણે સ્લીવલેસ બ્લાઉઝ સાથે બ્રાઈડલ લૂકમાં તસવીરો શેર કરી છે

આયેશાની આ તસવીરોને લઈને ચાહકો ક્રેઝી થઈ રહ્યા છે

અભિનેત્રીની આ સ્ટાઈલ ચાહકોને પસંદ આવી રહી છે

હાલમાં આયેશા ગુમ હૈ કિસી કે પ્યાર મે જોવા મળી રહી નથી

All Photo Credit: Instagram