ઓપન શર્ટ અને બ્લેક સ્પોર્ટ્સ બ્રામાં આપ્યા બોલ્ડ પોઝ



નેહા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે પોતાની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.



નેહાએ નિયોન પેન્ટ અને સ્પોર્ટ્સ બ્રા પહેરેલી તસવીરો શેર કરી છે.



આ સાથે જ તેણે વ્હાઇટ કલરની શર્ટથી લૂકને કમ્પ્લીટ કર્યો છે. નેહા તસવીરોમાં અલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે.



એકવાર ફરી જ્યારે તોફાન શાંત ખત્મ થઇ જશે તો તમે એવા નહી રહો જેવા તમે ચાલવાનું શરૂ કર્યું હતું.



નોંધનીય છે કે ગોરી મેમની ભૂમિકા નિભાવી રહેલી નેહા પેંડસે શો છોડવાની તૈયારી કરી રહી છે.



એક રિપોર્ટ અનુસાર નવી એક્ટ્રેસને લઇને ઓડિશન પણ શરૂ થઇ ગયા છે.



કોમેડી ટીવી સીરિયલ ‘ભાબી જી ઘર પર હૈ’ અનેક વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે.