રૂદ્રાક્ષ ધારણ કરવામાં આ ભૂલ ન કરશો રૂદ્રાક્ષ કાળા દોરામાં પહેરવો અશુભ મનાય છે. રૂદ્રાક્ષને લાલ અથવા પીળા રંગના દોરામાં પહેરો રૂદ્રાક્ષને ધારણ કરતી વખતે ઓમ નમ:શિવાયનો જાપ કરો રૂદ્રાક્ષને ભૂલથી પણ ગંદા હાથથી સ્પર્શ ન કરો. કોઇ અન્ય વ્યક્તિએ ધારણ કરેલો રૂદ્રાક્ષ ન પહેરો ખુદ પહેરો રૂદ્રાક્ષ અન્ય વ્યક્તિને પહેરવા ન આપો રૂદ્રાક્ષની માળા 27 મણકાથી ઓછી ન હોવી જોઇએ રૂદ્રાક્ષના માળાની મણકાની સંખ્યા એકી જ હોવી જોઇએ રૂદ્રાક્ષ ધારણ કરનારે જો નોનવેજનું સેવન કરે તો શિવદોષ લાગે છે.