ધ કપિલ શર્મા શો સૌથી લોકપ્રિય શો છે. કપિલ શર્મા આ શો માટે લે છે તગડી ફી કપિલ શર્મા એક એપિસોડના લે છે 50 લાખ ચંદન પ્રભાકર પ્રતિ એપિસોડ લે છે 7 લાખ રૂ. સુમોના ચક્રવર્તીની એક એપિસોડની ફી છે 7 લાખ કીકૂ શારદા પ્રતિ એપિસોડ લે છે5થી7 લાખ ભારતી સિંહનો એક એપિસોડનો ચાર્જ છે 10 લાખ અર્ચના પૂરણસિંહ શોમાં હસવાના લે છે 10 લાખ કૃષ્ણા અભિષેક એક એપિસોડના લે છે 10-12 લાખ