રચિન રવિન્દ્રની ગર્લફ્રેન્ડ રચિનની ગર્લફ્રેન્ડનું નામ પ્રેમિલા મોરાર છે. તે ઘણી ગ્લેમરસ છે. રચિન રવિન્દ્રની ગર્લફ્રેન્ડ પ્રેમિલા ઈન્સ્ટાગ્રામ બાયો પ્રમાણે ફેશન ડિઝાઇનર છે. રચિન રવિન્દ્રની ગર્લફ્રેન્ડ પ્રેમિલા અને રચિન વચ્ચે એક વર્ષનો તફાવત છે. રચિન રવિન્દ્રની ગર્લફ્રેન્ડ પ્રેમિલા અને રચિન બંનેને એક વર્ષથી ડેટ કરે છે. રચિન રવિન્દ્રની ગર્લફ્રેન્ડ સમયાંતરે સોશિયલ મીડિયા પર તસવીરો અને ડેટની તસવીરો શેર કરે છે. રચિનનું નામ કોના પરથી રાખવામાં આવ્યું છે ? રાહુલમાંથી Ra અને સચિનમાંથી Chin લઈને Rachin નામ રાખવામાં આવ્યું છે.