સલમાન ખાને અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી.



ગાંધી આશ્રમ ખાતે ગાંધીજીની તકતીને સલમાને કર્યા પ્રણામ.



ગાંધી આશ્રમની 20 મિનિટ સુધી મુલાકાત દરમિયાન તેમણે ચાહકોનું અભિવાદન ઝીલ્યું હતું



ગાંધી આશ્રમની 20 મિનિટ સુધી મુલાકાત દરમિયાન તેમણે ચરખો પણ કાંત્યો હતો.



અંતિમના પ્રમોશન માટે ભાઈજાન અમદાવાદની મુલાકાતે આવ્યા છે.



કોરોના કાળ બાદ પ્રથમવાર સલમાન ખાન ફિલ્મના પ્રમોશન માટે ગુજરાત મુલાકાતે આવ્યા છે.