ધનશ્રી વર્માએ સિલ્વર સાડી કંન્ટ્રાસ્ટ ગુલાબી બ્લાઉઝ સાથે પહેરી છે. તેણે સાડી લૂકમાં પોતાની તસવીર શેર કરી છે જે ખૂબ વાયરલ થઇ રહી છે. ભારતીય ક્રિકેટર યુઝર્વેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. આ સાથે જ બ્રાઇટ મેકઅપમાં ધનશ્રી અદાઓ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. આ લગ્નની સીઝનમાં ધનશ્રીએ નવા સાડી ગોલ્સ સેટ કર્યો છે. નોંધનીય છે કે ધનશ્રી પોતાના ડાન્સની સાથે સાથે ફેશન સ્ટેટમેન્ટને લઇને પણ ચર્ચામાં રહે છે. ધનશ્રીએ આ લૂકમાં ડાર્ક આઇશૈડો અને વોલ્યૂમ સાથે મૈસી હેયરસ્ટાઇલ તેની સુંદરતામાં વધારો કરી રહ્યું છે.