‘અનુપમા’ ફેમ એ્ક્ટરેસ રૂપાલી ગાંગુલીનો એથનિક લુક્સ

રૂપાલી ગાંગુલી અનેક સુપરહિટ સીરિયલનો ભાગ રહી છે.

હાલમાં તે અનુપમાની ભૂમિકામાં છવાઈ ગઈ છે.

રૂપાલી મોટેભાગે પોતાના એથનિક લુક્સ શેર કરે છે.

સાડી હોય કે લહંગા, રૂપાલી ખૂબ જ સુંદર લાગે છે.

પિંક લહંગામાં એક્ટ્રેસનો ફોટોશૂટ ખૂબ પસંદ કરવામાં આવ્યો.

લાલ અને પીળા રંગની આ સીડમાં સુંદર લાગી રહી છે એક્ટ્રેસ.

કેવો લાગ્યો એક્ટ્રેસનો નવરાત્રિ લુક.

રૂપાલી ‘સારાભાઈ વર્સિસ સારાભાઈ’માં મોનીષા બની હતી.