ફોર્બ્સના અહેવાલ મુજબ, વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સે વિશ્વના સૌથી ધનિક દેશોની યાદી બહાર પાડી છે

Published by: gujarati.abplive.com

લક્ઝમબર્ગ આ સૂચિમાં ટોપ પર છે

તેના વિકાસ માટે તે જાણીતું છે

સિંગાપુર બીજા નંબરે આવે છે

તે આંતરરાષ્ટ્રીય વેપાર માટે ઓળખાય છે

મકાઉ ત્રીજા નંબરે છે

જ્યાં ટુરિઝમ મુખ્ય આર્થિક પ્રવૃત્તિ છે

આયર્લેન્ડ ચોથા સ્થાને છે

કતર પાંચમા નંબરે છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.