લો બીપીને કંટ્રોલ કરશે આ ફૂડનું સેવન શું આપ લો બ્લડ પ્રેશરની સમસ્સાથી પીડિત છો આ સમસ્યામાં ડાર્ક ચોકલેટનું કરો સેવન ડાર્ક ચોકલેટ લો બીપીને કરશે નિયંત્રિત લીંબુ પાણીનું સેવન પણ કારગર છે એગનું સેવન પણ લો બીપીમાં કારગર લો બીપીમાં કોફીનું સેવન કારગર છે કોફીનું સેવન હાર્ટ બીટને વધારે છે મૂલેઠીની ચા પણ પી શકો છો લો બીપીમાં અંગુરનું સેવન ફાયદાકારક અંગૂરમાં પોટેશિયમ ભરપુર છે પોટેશિયમ બ્લડ વેસેલ્સને આરામ આપે છે