આ લક્ષણો અનુભવાય તો બી12ની હોય ઉણપ



બી12ની ઉણપના કારણે ત્વચા ફિક્કી પડી જાય છે



બી12ની ઉણપના કારણે મોંમાં ચાંદા પડી જાય છે



બી12ની ઉણપના કારણે ખૂબ જ થકાવટ અનુભવાય છે



બી12ની ઉણપના કારણે પગમાં ઝણઝણાટી થાય છે



બ્રેઇની કાર્યક્ષમતા પણ અવરોધાય છે



બી12ની ઉણપના કારણે સ્વભાવ ચીડિયો થઇ જાય છે



બી12ની ઉણપના કારણે સ્વભાવ વજન ઘટે છે



બી12ની ઉણપના કારણે ડિપ્રેશનનો પણ અનુભવ થાય છે



હૃદયના ધબકાર વધી જાય છે