2000ની નોટ ક્યાં સુધી બદલી શકશો? આરબીઆઇએ 2000ની નોટ વિશે કર્યો નિર્ણય 2000ની નોટને ચલણમાંથી પરત ખેંચવાનો નિર્ણય આ નોટ 30 સપ્ટેમ્બર સુધી કાયદાકિય રીતે માન્ય રહેશે આરબીઆઇએ નવેમ્બર 2016માં RBI એક્ટ 1934 24(1) હેઠળ નોટ જાહેર કરી હતી. રિઝર્વ બેન્કે નવેમ્બર 2016માં પણ કર્યો હતો નિર્ણય 500 -1000ના નોટ ચલણમાંથી હટાવી દીધા હતા આપ બેન્કમાં 2 હજારની નોટ જમા કરાવી શકો છો. બેન્કમાં જમા કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે નોટ એક્સચેન્જ કરવાની પ્રક્રિયા 23 મેથી શરૂ થશે