કોવિશિલ્ડ સામે કોણે અને શા માટે કરી હતી ફરિયાદ કોવિશિલ્ડ સામે કોણે અને શા માટે કરી હતી ફરિયાદ એસ્ટ્રેજેનેકા સામે બ્રિટેનના જેમી સ્કોર્ટે કર્યો હતો કેસ તેમણે દાવો કર્યો કે વેક્સિના કારણે (TTS)થી સમસ્યા થાય છે જેમી સ્કોર્ટેએ દાવો કર્યો કે તેના કારણે બ્રેઇન ડેમેજ થઇ ગયું બાદ યુકે કોર્ટમાં કંપનીએ વેક્સિનના સાઇડ ઇફેક્ટ સ્વીકાર્યા ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રેજેનેકા મત કર્યો રજૂ દુર્લભ કેસમાં જ સાઇડ ઇફેક્ટ જોવા મળી કંપનીએ કોર્ટમાં કહ્યું કે, રેર કેસમાં TTS થાય છે જે સમસ્યામાં લોહી ગંઠાઇ જાય છે જેના કારણે હાર્ટ અટેક, બ્રેઇ સ્ટ્રોકનું વધે છે જોખમ