ચીનની દીવાલ ઐતિહાસિક રચના છે

Published by: gujarati.abplive.com
Image Source: X

ચીનની મહાન દીવાલની કુલ લંબાઈ વિવિધ સર્વે મુજબ આશરે 13171 માઇલ છે

Published by: gujarati.abplive.com
Image Source: X

એટલે કે કુલ લંબાઈ આશરે 21196 કિલોમીટર થાય છે

Published by: gujarati.abplive.com
Image Source: X

આ દીવાલની પહોળાઈ લગભગ 6થી 7 મીટર છે

Published by: gujarati.abplive.com
Image Source: X

સરેરાશ ઊંચાઈ લગભગ 6થી 7 મીટરના આસપાસ છે

Published by: gujarati.abplive.com
Image Source: X

માનવ દ્વારા બનાવવામાં આવેલી વિશાળ દીવાલોમાંની એક છે

Published by: gujarati.abplive.com
Image Source: X

આ દીવાલ ઉત્તરી ચીનના લગભગ 15 વિસ્તારોમાં ફેલાયેલી છે

Published by: gujarati.abplive.com
Image Source: X

જેમાં દીવાલો, કિલ્લાઓ અને નજર રાખવા માટેના મિનારા પણ સમાવેશ થાય છે

Published by: gujarati.abplive.com
Image Source: X

આ દીવાલનું નિર્માણ મુખ્યત્વે આક્રમણકારોથી ચીનને બચાવવા માટે કરવામાં આવ્યું હતું

Published by: gujarati.abplive.com
Image Source: X

આ દીવાલને 1987માં યુનેસ્કો દ્વારા વિશ્વ સાંસ્કૃતિક વારસો તરીકે જાહેર કરવામાં આવી હતી

Published by: gujarati.abplive.com
Image Source: X

આ દીવાલ આજે દુનિયાના સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળોમાંથી એક ગણાય છે

Published by: gujarati.abplive.com
Image Source: X

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે

Published by: gujarati.abplive.com
Image Source: X