ભારતીય રેલવેમાં અનેક પ્રકારની ટ્રેનો ચાલે છે

Published by: gujarati.abplive.com
Image Source: Indian Railway

જેમ કે પેસેન્જર, એક્સપ્રેસ, સુપરફાસ્ટ અને માલગાડીઓ

Published by: gujarati.abplive.com
Image Source: Indian Railway

એમાંની એક ખાસ ટ્રેન NMG ટ્રેન પણ હોય છે

Published by: gujarati.abplive.com
Image Source: Indian Railway

NMG એટલે New Modified Goods ટ્રેન છે

Published by: gujarati.abplive.com
Image Source: Indian Railway

આ ટ્રેનનો ઉપયોગ મુખ્યત્વે માલ વહન કરવા માટે થાય છે

Published by: gujarati.abplive.com
Image Source: Indian Railway

આ ટ્રેન દેખાવમાં સામાન્ય પેસેન્જર ટ્રેન જેવી લાગે છે

Published by: gujarati.abplive.com
Image Source: Indian Railway

પરંતુ તેની બધી ખિડકીઓ અને દરવાજા સીલ હોય છે

Published by: gujarati.abplive.com
Image Source: Indian Railway

જૂના પેસેન્જર કોચને બદલાવીને NMG ટ્રેન બનાવવામાં આવે છે

Published by: gujarati.abplive.com
Image Source: Indian Railway

અંદરની સીટો અને પંખા કાઢી નાખવામાં આવે છે

Published by: gujarati.abplive.com
Image Source: Indian Railway

NMG ટ્રેન એટલે એવી ખાસ માલગાડી જે જૂના પેસેન્જર કોચને બદલાવી બનાવી છે

Published by: gujarati.abplive.com
Image Source: Indian Railway

તેનો ઉપયોગ મુખ્યત્વે કાર, ટ્રેક્ટર અને અન્ય વાહનોને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવા માટે થાય છે

Published by: gujarati.abplive.com
Image Source: Indian Railway

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે

Published by: gujarati.abplive.com
Image Source: Indian Railway